ઝીંદગી નું બંધારણ- લેખક અક્ષય ચાવડા પાર્ટ ૩

68
Loading...

ચાલો હવે અમુક લોજીકલ પ્રશ્નોથી સમજીએ કે ભગવાન કોઈએ જોયા ? તો જવાબ હશે “ ના”  Mann કોઈએ જોયું  ? તો જવાબ હશે “ના” બધાજ માટે એક સર્વ સામન્ય ભગવાની વ્યાખ્યા છે કે જે અપણને ખુશીઓ આપે જે આપણને ઝીંદગી આપે કે જે આપણને સફળ બનાવે કે જે સત-બુદ્ધિ આપે એ ભગવાન. તો ભાઈ ઉપરની દરેક વસ્તુ તમારા “મન” સાથે બંધ બેસે છે જે – જે ભગવાન કરે છે એવું તમે માનતા હતા તો આવુંજ તમારું મન તો કરે છે .તો ભગવાન એ તમારું મન  થયું ને ?? તમે જો ઝીંદગીમાં કાઇક કરવા માંગતા હોવ તો વિશ્વાસ રાખો કે તમારું મન એજ ભગવાન છે. તમે જે વારંવાર વિચારો  છો એવુજ “Mann” તમારી ઝીંદગી માં કરે છે માટે હમેશા સારું વિચારોતો સારું કરશે અને જો ખરાબ વિચારો તો ખરાબ થશે . વિશ્વાસ રાખો તમારા “મન” ઉપર અરે જો પ્રાર્થના કરવી હોઈ તો “મન” ની કરો બસ બારે કોઈજ જગ્યાએ જવાની જરૂર નથી અને જો નિષ્ફળ જાઓ તો હતાશ થઇને ખોટી માનતા કે ઢોંગી બાવા પાસે કયાય પણ જવાની જરૂર નથી બસ તમારા મન ઉપર વિશ્વાસ રાખો કે એ અપસેજ  જો ધીરજ,વિશ્વાસ અને લગન નો અભાવ હશે તોજ તમેં નિષ્ફળ જાવ બાકી મન તો ભગવાન છે જે તમને બધુજ આપવા બેઠો છે .

આ પણ વાંચો : ઝીંદગી નું બંધારણ- લેખક અક્ષય ચાવડા પાર્ટ ૧ 

મેં પણ મારી ઝીંદગીમાં આ વાતનો અનુભવ કરિયો છે અને મારે જે  જોઈતું હતું અને જેટલું જોઈતું હતું એ મેં મારા Mann પાસે માંગિયું એ દરેક વસ્તુ આપવી છે હું મારા મનને જ જાતી, ધર્મ  અને  ભગવાન માનું છું હું સાચા મન થી જે માંગું છું એ મળીજ જાય છે અમુક વસ્તુતો મારે નથી જોઈતી તોય મન એવસ્તુ મને અપાવીજ દે છે  બસ તો આજથી તમે પણ ખોટી દરેક માંનીયતા ને મૂકી અને પોતાના “મન” ને ભગવાન માંનો અને આગળ વધો મારી બુક નો મહત્વ નો ટોપિકજ અને હવેની દરેક વાતો ધીમે ધીમે વધુને વધુ રોમાંચિત થતી જશે .બસ તો આજ થી ખોટી દરેક માન્યતાઓ ભૂલીને વિચારો કે “MIND IS GOD”.

આ પણ વાંચો : ઝીંદગી નું બંધારણ- લેખક અક્ષય ચાવડા પાર્ટ ૨

તમને કદાચ ગમશે

Loading...