મિત્રો ૧૦ મી ઑક્ટોબર થી નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. તેથી થોડાં પ્રાચીન અને અર્વાચીન ગરબા આજે રજુ કરુ છું

મિત્રો નવરાત્રીનો પર્વ એટલે ‘ માં’ ની આરાધનાનો, ભક્તિનો તહેવાર.નવરાત્રીમાં ભક્તો માતાજીની ભક્તિ-આરાધના જુદી જુદી રીતે કરે છે.ઘણા ભક્તો નવદિવસ ઉપવાસ કરે,નવ દિવસ સુધી માતાની ભક્તિ કરે છે.ઘૂપ-દીપ કરીને માતાજીની ભક્તિ-અર્ચના કરે છે. કેટલાક તો પાછા પગપાળા માતાજીના સ્થાનકો પર જઈને પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે. જેવી જેની શક્તિ અને શ્રધ્ધા એવી તેની ભક્તિ. આમ નવરાત્રી એટલે શક્તિની ભક્તિનું પર્વ.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.