જુઓ આ મંદિર નું ખુલી ગયુ રહસ્ય તો આવી શકે છે ભયંકર પ્રલય : જાણો આવુ તે ક્યુ મંદિર છે

126
Loading...

જ્યારે કેરળ સુંદર છે, તે ઘણા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે. અહીં કેટલાક પ્રાચીન મંદિરો છે જે તમને જાણતા આશ્ચર્ય થશે. આવા એક મંદિરમાં કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે, જેને ભારતના સૌથી ધનાઢ્ય મંદિર કહેવામાં આવે છે. જાણો આ મંદિર મા શુ છે ખાસ

કેરલના તિરુવનંતપુરમ શહેરની વચ્ચે શ્રી પદ્મનાભ સ્વામીનું મંદિર ભગવાન વિષ્ણપને સમર્પિત છે. મંદિરમાં ભગવાન વિષ્ણુ એટલે કે પદ્મનાભ સ્વામીનુી મૂર્તિ મંદિરનું આકર્ષણ કેન્દ્ર છે. પદ્મનાભ સ્વામીનું આ અદભુત મંદિર 12000 સાલિગ્રામોથી બનેલું છે. મંદિરની કુલ સંપત્તિ 132000 કરોડ છે.

પદ્મનાભ મંદિરના સાતમો દ્વારા અને એના ખજાનાને ખોલવાની વાત થાય છે તો એક ભયની કહાની સામે આવી જાય છે. કારણ કે મંદિરના સાતમાં દ્વાર પર કોઇ તાળું લાગ્યું નથી કે ના કોઇ કડી લાગેલી છે. પરંતુ સાપના પ્રતિબિંબ આ દ્વારની રક્ષા કરે છે આ ગેટને ખોલવા માટે કોઇ ચાવીની જરૂર પડતી નથી. એને મંત્રોચ્ચારની મદદથી જ ખોલી શકાય છે. આ એક ખાનગી ગૃહ છે, ગરુડ મંત્રની મદદથીઆ દ્વારને ખોલી શકાય છે. કારણ કે નિયમો અનુસાર ગુર મંત્રનો સ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરનાર સિદ્ધપુરુષ જ આ ગેટને ખોલી શકશે.
જો ઉચ્ચારણ બરોબર ના કરવામાં આવ્યું તો એનું મૃત્યુ થઇ જાય છે.

સાતમો દરવાજો ખોલવા માટે દેશની સુપ્રીમ કોર્ટ નિર્ણય લેવાની છે. મંદિર માટે 90 વર્ષના ત્રાવણકોર રાજપરિવારના પ્રમુખનું કહેવું છે કે સાતમો દરવાજો ખુલવાનો મતલબ દેશમાં પ્રલય આવવો. અમારો પ્રયત્ન છે કે એને રહસ્ય જ રહેવા દેવામાં આવે.

પદ્મનાભ મંદિરને લઇને રાજ પરિવારનું કહેવું છે કે આ મંદિરમાં ઘણા બધા લોકોની આસ્થા જોડાયેલી છે. એવામાં જો મંદિરનો સાતમો દરવાજો ખોલવા માટે લોખંડની દીવાલો તોડવી યોગ્ય નથી. મંદિરના આ દરવાજાને છેલ્લે 136 વર્ષ પહેલા ખોલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

પૂર્વજોને પ્રસન્ન કરીને સુખ-સમુદ્ઘિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર એટલે શ્રાદ્ઘ

તમને કદાચ ગમશે

Loading...