26 ફોટા જેને જોઈને તમે કહેશો INDIA IS CHANGING, જોઈને હેરાન રહી જશો

773

INDIA IS CHANGING : બદલાતા સમય ની સાથે વસ્તુઓ પણ બદલાઈ જાય છે. કેટલાંક વર્ષો પહેલાં જ્યાં તમે ગયા હતા ત્યાં આજે તમે જશો તો કદાચ બદલાવ જોઈને હેરાન રહી જશો. તમે કહેવત તો સાંભળી હશે કે “પરિવર્તન પ્રકૃતિ નો નિયમ છે”. બદલાતા સમય ની સાથે આ બદલાવ થવું જરૂરી પણ છે. જો આ બદલાવ ન થયા હોત તો આઝાદી ના આટલા વર્ષો પછી પણ આપણે પાછળ રહી ગયા હોત. આપણી ગણતરી પાછળ રહી ગયેલા દેશો માં થતી હોત. આજ ના આ પોસ્ટ માં અમે તમારા માટે બદલાયેલા ભારત ના 26 એવા ફોટા લઈ ને આવ્યા છીએ જેને જોયા પછી તમે જ કહેશો કે સાચે દેશ ઘણો બદલાઈ ગયો છે.

આ પણ વાંચો : આમ રિલીઝ પહેલા જ ‘બાહુબલી 2’ કરતા આગળ નીકળી રજનીકાંતની ‘2.0’

1. INDIA IS CHANGING : એમ.જી.રોડ – બેંગલુરુ

2. INDIA IS CHANGING : ગેટવે ઓફ ઇન્ડિયા – મુંબઈ

3. INDIA IS CHANGING : ચાર મિનાર- હૈદરાબાદ

4. INDIA IS CHANGING : ગંગા નદી ઘાટ – વારાણસી

5. INDIA IS CHANGING : ચાંદની ચોક – દિલ્લી

6. INDIA IS CHANGING : ડેલી કોલેજ – ઈન્દોર

7. INDIA IS CHANGING : છત્રપતિ શિવાજી ટર્મિનસ – મુંબઈ

8. INDIA IS CHANGING : લાલ કિલ્લા – દિલ્હી

9. INDIA IS CHANGING : હાવડા બ્રીજ – કોલકાતા

10. INDIA IS CHANGING : હવા મહલ – જયપુર

11. INDIA IS CHANGING : કેદારનાથ મંદિર – ઉત્તરાખંડ

12. INDIA IS CHANGING : ડલ ઝીલ – શ્રીનગર