શોપિંગ કરવા ગયેલ મહિલાના હાથથી ભૂલથી તુટી ગયી બંગળી, કિંમત જાણીને ચોકી ઉઠસો : જાણો પૂરો મામલો

118
Loading...

શોપિંગ કરવું કોને નથી ગમતું હોતું, અને ખાસ કરીને મહિલાઓને શોપિંગ સાથે ઘણો રસ હોય છે. અને ઘણી વખત એવું થઇ જાય છે. જે સાંભળીને કોઈ પણ દંગ રહી જાય છે, પરંતુ તે દરમિયાન ઘણી વખત એવું જોવા મળે છે. જે ખરેખરમાં આશ્ચર્યજનક બની જાય છે. આજે એક એવી જ ઘટના સામે આવી ગઈ છે અને આ ઘટના સાંભળીને કોઈપણ ચકિત છે, આજે જે મહિલા વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તે ખરેખર એક મોલમાં શોપિંગ કરવા ગયી હતી ત્યારે તેને એક શોપિંગ મોલમાં જઈને એક બંગાળી જોઈ રહી હતી.

પરંતુ થયું એવું કે તે કંગનને જોતી વખતે તે મહિલાના હાથમાંથી તે કંગન પડીને તૂટી ગયું હવે તમે વિચારી રહ્યા હશો કે તે કઈ મોટી વાત છે, અને જયારે તેને તે શોરૂમ દ્વારા તે કંગનના ભાવ પૂછ્યા તો તે જોઇને દંગ રહી ગઈ અને બેભાન થઈને તે શોરૂમમાં પડી ગઈ. આ ઘટના ચીનના હનાન રાજ્યના રોહિણી શહેરની છે

જ્યાં એક મહિલા શોરૂમમાં એક જ્વેલરીની દુકાન ઉપર ગઈ હતી અને તે મહિલાના હાથમાંથી એક કીંમતી બ્રેસલેસ પડીને તૂટી ગયું. જયારે તેને એ દુકાન વાળાને તે બ્રેસલેતની કિંમત પૂછી ત્યારે તે દંગ રહી ગઈ છે, તે બ્રેસલેસની કિંમત ૨૮ લાખ રૂપિયા હતી. તે જાણતા જ તે મહિલા ત્યાં તે દુકાનમાં પડીને બેભાન થઇ ગઈ હતી.

ઘણી વખત જોવા મળે છે કે લોકો હંમેશા સાથે આવી દુર્ઘટના થઇ જાય છે કે જયારે તેને કોઈ વસ્તુની કિંમત વિષે જાણકારી નથી હોતી. પણ તે હંમેશા લોકો દુકાને જઈને મોંઘામાં મોંઘી વસ્તુ જોવાનું પસંદ કરે છે. મહિલા મુજબ તે એ મોંઘા કિંમતી હોરા માંથી બનેલા બ્રેસલેસને સારી રીતે જોઈ રહી હતી. પરંતુ અચાનકથી કાંઈક એવું થઈ ગયું કે તે બ્રેસલેસ તેના હાથમાંથી એકાએક જમીન ઉપર પડી ગયું અને તે કંગનના બે ટુકડા થઇ ગયા છે. કિંમતની જાણ થતા તે બેભાન થઇ. તે મહિલાને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ ગયા છે, અને ત્યાં તેની સારવાર પણ કરવામાં આવી રહી છે.

આમ તો સામાન્ય રીતે જોવામાં આવે તો તે કોઈ મોટી વાત નથી કે સામાન ખરીદવા ગયેલા માણસથી કોઈ વસ્તુ તૂટી જાય એ પહેલી વખત નથી થયું. પરંતુ હા આવા પ્રકારની કીંમતી વસ્તુ તૂટવું અને તે તેની કિંમત સાંભળતા જ મહિલા નું બેભાન થવું ખરેખર માં આશ્ચર્યજનક છે. એવું તો બાળકો સાથે હંમેશા સાંભળ્યું હશે પરંતુ મોટા સાથે એવું થવું ખરેખરમાં નવાઈ ભરેલું છે.

આ ઘટના સોસોય્લ મીડિયામાં ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે અને દરેક જગ્યાએ તેની જ ચર્ચા પણ થઇ રહી છે. તો તમે પણ આજ પછી ધ્યાન રાખજો કે અજાણતા જ તમારાથી એવી ભૂલ ન થઇ જાય.

આ પણ વાંચો

ચાણક્ય નીતિ : જીવનમાં સફળતાને કરવી છે પોતાની મુઠ્ઠીમાં તો ચાલવું પડશે આ રસ્તા પર

તમને કદાચ ગમશે

Loading...