સિડની T20: ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, સીરિઝ 1-1થી બરાબર

70
Loading...

India નો ૬ વિકેટે વિજય

ભારતીય ટીમે સિડનીમાં રમાયેલા ટી20 સીરીઝના 3જા અને છેલ્લા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું છે.

આ સાથે જ સીરિઝ બરાબરની રહી હતી.

મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ પર 164 રન બનાવ્યાં હતાં. જેના જવાબમાં

ભારતીય ટીમે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યાં હતાં.

કોહલી ની કેપટન ઇંનિંગ

મેચમાં રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ શાનદાર શરુઆત કરી હતી. જેનો ફાયદો કેપ્ટન વિરાટ કોહલીએ

ઉઠાવ્યો હતો. કોહલી શાનદાર 61 રન બનાવીને અણનમ રહ્યો હતો. નોંધનીય છે કે બ્રિસબેનમાં રમાયેલી પહેલી

મેચમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. જ્યારે મેલબર્નમાં રમાયેલી બીજી મેચ વરસાદના કારણે રમાઈ નહોતી.

આ જગ્યાએ મળે છે દુનિયાની સૌથી શુદ્ધ હવા, શોધવાથી પણ નહીં મળે પ્રદૂષણ :જાણો કયા?

તમને કદાચ ગમશે

Loading...