વિરાટ જીત બાદ વિરાટ સેલિબ્રશન,જુઓ ટીમ ઇન્ડિયા ના સેલિબ્રશન ના ફોટો,જાણો કોણ કોણ થયું સામેલ…

72
Loading...

India ભારતીય ટીમની પાર્ટી

સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો થવા સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવીને ઈતિહાસ રચ્યો છે.

આ બાદ ટીમ ઈન્ડિયાએ ખૂબ જ સેલિબ્રેટ કર્યું. શૂરૂઆત પૂજારા ડાંસથી થઈ, પછી કોહલી ભાંગડા કરતો જોવા મળ્યો.

હવે ભારતના સેલિબ્રેશનની કેટલીક તસવીરો સામે આવી છે. તેમાં વિરાટ કોહલી, કે.એલ રાહુલ, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા પાર્ટી કરતા દેખાય છે.

જીત બાદ ધમાકેદાર સેલિબ્રેશન

જીત બાદ ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર સેલિબ્રેશન કર્યું. પાર્ટીની સામે આવી તસવીરોમાં કે.એલ રાહુલ, ઈશાંત શર્મા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કુલદીપ યાદવ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ દેખાઈ રહી છે.

વિરાટ-અનુષ્કા

વિરાટ જીત બાદ કોહલીએ અનુષ્કા સાથે પણ સેલિબ્રેશન કર્યું. તસવીરમાં તે અનુષ્કાને કેક ખવડાવતો દેખાઈ રહ્યો છે.

પંત સાથે કોહલી

કેપ્ટન કોહલી સાથે ઋષભ પંતે આ તસવીર પોસ્ટ કરી છે. તેમાં કોહલીના ફેસ પર કેક લાગેલી દેખાય છે.

વિરાટ-અનુષ્કા

આ તસવીરને વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેમાં વિરાટ અનુષ્કા અને અન્ય ખાસ મિત્રો સાથે જોવા મળી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાની પાર્ટી

કાંગારૂઓને ધૂળ ચટાડ્યા બાદ યોજાયેલી પાર્ટીમાં જશ્ન મનાવતા મયંક અગ્રવાલ, હાર્દીક પંડ્યા, કે.એલ રાહુલ અને વિરાટ કોહલી.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...