વિરાટ કોહલીનો 1 દિવસનો જમવાનો ખર્ચ થાય છે આટલો, એનું પીવાનું પાણી આવે છે ફ્રાંસથી…જાણો બધું

124
Loading...

તમે બધા જ લોકો ભારતના મહાન બલ્લેબાજ વિરાટ કોહલીને તો જાણો જ છો. દુનિયાના મહાન અને દમદાર ખેલાડીઓમાં કોહલીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી એ બલ્લેબાજમાં સામેલ થાય છે જે પોતાના દમદાર પ્રદર્શનથી કોઈપણ સમયે પોતાના ખેલને બદલી શકે છે. મોટાભાગે વિરાટ જીમમાં અને કસરત કરતા વિડીયો વારંવાર જોવા મળે છે શોસિયલ મીડિયા પર. પરંતુ એ ઉપરાંત તે ડાયેટમાં પણ ધ્યાન રાખે છે. જે એને ફિટ રહેવા માટે મદદ કરે છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે વિરાટ એક દિવસમાં કેટલાનું ખાતો હશે.? તો ચાલો અમે તમને આ આર્ટીકલના માધ્યમ દ્વારા અમે તમને કે વિરાટ એક દિવસમાં કેટલાનું જામતો હશે.

વિરાટ કોહલીના સવારના નાસ્તાની વાત કરવામાં આવે તો, સવારે ઊઠીને રોજ સવારે એક બાફેલું ઈંડું અને 3 ઇંડાની આમલેટ ખાય છે. તેમજ તેની સાથે પાલક પનીર અને ફ્રૂટ જ્યુસનું પણ સેવન કરે છે. એ એ જે નાસ્તો કરે છે તેનો જ ખર્ચ 14000 રૂપિયા જેટલો છે. વિરાટ કોહલી બપોરના જમવામાં નોનવેજ ખાવાનું પસંદ કરે છે. તે લંચમાં ગ્રીન ચીકન અને પાલક સાથે માછલી જમે છે. જેનો પૂરો ખર્ચ 10000 જેટલો છે.

જો આપણે વિરાટ કોહલીના રાત્રિભોજનની વાત કરીએ તો વિરાટ કોહલી રાત્રે બે રોટલી , ચાવલ અને પાલખણી સબ્જી અને માછલીની સબ્જી જમે છે. જેનો કુલ ખર્ચ 4000 રૂપિયા છે. વિરાટ કોહલીને ભારતનું પાણી પીવામાં શૂટ નથી કરતું. એટ્લે તેનું પીવાનું પાણી પણ ફ્રાંસથી જ મંગાવવામાં આવે છે.

અને તે પણ પાણી એક ખાસ પ્રકારનું જ પીવે છે. જે ઇવીયન વોટર તરીકે ઓળખાય છે. આ પાણી ખૂબ જ ખર્ચાળ પાણી છે. વિરાટ કોહલી જે પાણી પીવે છે જો આપણે તેની જ વાત કારી તો એક બોટલની કિમત પૂરા 600 રૂપિયા છે.

હવે તમે એ જ વિચાર્યું હશે ને કે વિરાટ કોહલી આટલું મોંઘું પાણી પીવે છે, તો તેની વિશેષતા શું હશે ? જેની કિમત આટલી બધી છે તો હકીકતમાં, આ પાણીને જાપાન દ્વારા બનાવાયેલ કોના નેગ્રીમિનેમિનેલ્વેટરની જાહેરાતમાં એવું કહેવામાં આવે છે કે તેનું પાણી વજન ઘટાડે છે અને ટેન્શનથી દૂર રાખવામાં મદદ કરે છે. ઉપરાંત ચામડીને ચમકદાર અને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો

ન્યૂઝપેપર પર તમે જમો છો? તો ચેતી જજો નહીંતર પસ્તાશો, જાણો શા માટે?

વિરાટ કોહલી પ્રોટીન યુક્ત ડાયેટ વધારે કરે છે. જેના કારણે તેને પ્રેક્ટિસ દરમ્યાન ઉર્જા મળી રહે. વિરાટ કોહલીને ચોકલેટ બ્રાઉની પણ વધારે પસંદ છે. અને એ આ વાત પર વાત કરતાં જણાવે છે કે તે ચોકલેટ બ્રાઉનીને જોઈને જ કમજોર પડી જાય છે. તેમજ તે પોતાની જાતને રોકી નથી શકતો.

આમ જોઈએ તો વિરાટ કોહલી અત્યારે જે મુકામ પર પહોંચ્યો છે. ત્યાં પહોંચવું કોઈ આસાન કામ નથી. કોહલી પોતાની જાતને ફિટ રાખવા માટે ઘણો જ વ્યાયામ કરે છે અને કલાકોના કલાકો પરસેવો પાડે છે. ત્યારે તે આ મુકામ સુધી પહોંચ્યો છે.

તમને કદાચ ગમશે

Loading...