સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા કૂલ 1040 વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
નોંધનીય છે કે સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવાઉમેદવારો 8 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવી જોઇએ.
અરજી આ રીતે કરો
નોંધનીય છે કે ઉમેદવારોએ SBIની વેબસાઈટ https://bank.sbi/careers/currentopenings પર ઉપલબ્ધ લિંક દ્વારા પોતાની જાતને ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ઈન્ટરનેટ બેન્કિંગ/ ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને અરજી ફી ચૂકવવી પડશે.રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ – sbi.co.in/web/careers પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો (સંક્ષિપ્ત બાયોડેટા, ID પ્રૂફ, ઉંમરનો પુરાવો, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે અપલોડ કરવા જરૂરી છે, જે નિષ્ફળ જાય તો તેમની અરજી/ઉમેદવારીને શોર્ટલિસ્ટિંગ/ઇન્ટરવ્યૂ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવાઉમેદવારો 8 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચો- મહેસાણાની દૂધ સાગર ડેરીમાં નોકરી કરવાની સુવર્ણ તક, આ રીતે કરો અરજી