જ્ઞાન સહાયક ભરતી

ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયકની કરી જાહેરાત, આ તારીખ સુધી ફોર્મ ભરી શકશો

 જ્ઞાન સહાયક ભરતી :  રાજયમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે જેને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સત્વરે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે. નોંધનીય છે કે  રાજ્ય સરકાર…

Read More
મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

રાજયમાં મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં ( મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ )મૂશળધાર વરસાદ પડ્યો હતો ,આણંદના બોસસદમાં સૌથી વધારે 14 ઇંચ…

Read More
વડોદરામાં  તળાવ ફાટ્યું 

ભારે વરસાદના લીધે વડોદરામાં તળાવ ફાટ્યું, ફાયર ટીમ ઘટનાસ્થળે, અત્યાર સુધી 30 લોકોને બચાવ્યા

વડોદરામાં  તળાવ ફાટ્યું  :   ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિભારે વરસાદના લીધે તળાવ ફાટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. સતત મૂશળધાર વરસાદ પડતો હોવાથી(વડોદરામાં  તળાવ ફાટ્યું ) વડોદરના દશરથ ગામનું મલાઇ તળાવ ફાટ્યાના સમાચાર સામે આવ્યા…

Read More

જામીઅહ ઇબ્ને ટ્ર્સ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન,આ તારીખે યોજાશે સમૂહ લગ્ન

સમૂહ લગ્ન  અમદાવાદના જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહે છે. સમાજમાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબધિત સેવાઓ પુરી પાડીને ટ્રસ્ટ સમાજ પ્રત્યેનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમુહ લગ્નનનું આયોજન ક્યું છે.અમદાવાદ સરખેજ વિસ્તારમાં કાર્યરત જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું…

Read More

ગુરૂપૂર્ણિમાં પહેલા રાજ્ય સરકારે શિક્ષકોને આપી ભેટ, બદલીના નિયમો કર્યા જાહેર

ગુજરાતમાં શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના શિક્ષકોની બદલીને લઇને નિયમો જાહેર કર્યો છે.  શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના ટ્વીટ કરીને માહિતી આપી છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના…

Read More

જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદના લીધે 53 ગામને કરાયા એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદના લીધે જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપવમાં આવ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના લીઘે સ્થિતિ વધુ પેચીદી ન બને તે માટે સરકારે પહેલાથી જ અગમચેતી પગલાં લીધા છે.જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જૂનાગઢ શહેરમાં  4 ઈંચ અને ગિરનાર પર વધુ 5 ઈંચ વરસાદ ખાબકતા…

Read More
વિરમગામ

વિરમગામમાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

વિરમગામમાં હાથલારી નું વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત…

Read More