Employment incentive

બજેટમાં કોંગ્રેસના ઢંઢેરાની ઝલક, મજા પડી ગઇ : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ

 નાણામંત્રી નિર્મલા સિતારમણે (Employment incentive) આજે સંસદ સામાન્ય બજેટ રજૂ કર્યો હતો જેમાં યુવાનોને ધ્યાનમાં લઇને અનેકરોજગારલક્ષી જાહેરાત કરી હતી. આ બજેટમાં ઈન્ટર્નશિપ યોજનાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યું કે, મજા આવી ગઈ. અમને એ વાતની ખુશી થઈ ક, લોકસભા ચૂંટણી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે અમારો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો…

Read More

NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો

પટના NEET-UG પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં એક માસ્ટરમાઇન્ડ આરોપી છે. બાકીના બે ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. આ મેડિકલ વિદ્યાર્થીઓની ઓળખ કુમાર મંગલમ બિશ્નોઈ અને દીપેન્દ્ર કુમાર તરીકે થઈ છે. આરોપ છે કે તે સોલ્વરની ભૂમિકા ભજવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર,…

Read More