ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું છે તફાવત, જાણો નિષ્ણાતો પાસેથી

દેશમાં ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ બંનેના કેસ વધી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ વધુ ખતરનાક છે અને તેના કારણે ઘણા બાળકોના મોત થયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ વાયરસ અન્ય ઘણા રાજ્યોમાં પણ ફેલાયો છે. દરમિયાન ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે. જો કે ડેન્ગ્યુના કારણે મૃત્યુનો એક પણ…

Read More
Cancer disease

જીવનશૈલીમાં સુધારો કરીને હરાવી શકાય છે કેન્સરને! જાણો આ રોગની થોડી રોચક વાતો

Cancer disease  કેન્સર એક જીવલેણ રોગ છે. વિશ્વભરમાં લાખો લોકો દર વર્ષે તેનો શિકાર બની રહ્યા છે. ભારતમાં પણ આ રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે સરકાર પણ આ અંગે ઘણી સક્રિય છે. તેની ઝલક બજેટ 2024માં પણ જોવા મળી હતી, જ્યારે કેન્સરની ત્રણ દવાઓ સસ્તી કરવામાં આવી હતી. ડૉક્ટરોનું…

Read More
monsoon

જો તમે ચોમાસામાં આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો પેટના ઈન્ફેક્શનનો શિકાર થઈ જશો

ચોમાસું આવતાની સાથે જ વ્યક્તિ બહારથી મસાલેદાર અને તળેલા ખોરાકની ઈચ્છા કરવા લાગે છે. જો કે, આ સિઝનમાં હવામાં ભેજ અને વધતા ભેજને કારણે, બેક્ટેરિયા ઝડપથી વધે છે અને તેના કારણે ચેપનું જોખમ વધી જાય છે. તેથી, આ ઋતુમાં પેટમાં ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. વરસાદની ઋતુમાં તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખવું ખૂબ…

Read More
સુગર ફ્રી

સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક, જાણો WHOએ શું આપી ચેતવણી

WHO ના રિપોર્ટ અનુસાર સુગર ફ્રી ની ગોળીઓ સ્વાસ્થયને અસર કરે છે, સમગ્ર વિશ્વમાં લગભગ 400 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ ખતરનાક રોગમાં ઈન્સ્યુલિનનું સ્તર અસંતુલિત થઈ જાય છે. WHOએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોઈપણ કૃત્રિમ સ્વીટનર, કુદરતી અથવા સિન્થેટીકનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ન કરવો જોઈએ.સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક કુદરતી ફળ…

Read More

ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા ચાંદીપુરા વાયરસના કેસ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વાયરસથી લોકોમાં દહેશતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, પરતું આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ તેની કાળજી રાખવી જરૂરી છે.  સામાન્ય પણે ચોમાસામાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ…

Read More