શેરના ભાવમાં ઘટાડો થતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આટલા હજાર કરોડનો થયો નુકસાન, જાણો
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) ના શેરમાં 3.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે લાખો રોકાણકારોને મોટું નુકસાન થયું છે. કંપનીના વેલ્યુએશનમાં અચાનક 73 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો. નિષ્ણાતો માને છે કે ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ ન આવવાને કારણે દેશની સૌથી મોટી કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો…