હવે Meta AI નો ઉપયોગ કરી શકાશે હિન્દીમાં! દરેક સવાલનો મળશે દેશી સ્ટાઈલમાં જવાબ

Meta AI હવે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. લામા 3-સંચાલિત જનરેટિવ AI ટૂલમાં તાજેતરમાં છ નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે. હિન્દી વર્ઝન હવે WhatsApp, Facebook અને Instagram પર ઉપલબ્ધ થશે. આ સ્થળોએ મેટા AI પહેલેથી જ ઉપલબ્ધ છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ અંગે માહિતી આપતા કહ્યું કે અમારો ઉદ્દેશ્ય વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની ક્ષમતાઓને વધુ દેશોમાં વિસ્તારવાનો…

Read More