anand

હુથી

ઇઝરાયેલે હુથી પર પલટવાર કરતા કરી એરસ્ટ્રાઇક, 3 લોકોના મોત

હુથી બળવાખોરોએ તેલ અવીવ શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યાના એક દિવસ પછી, ઇઝરાયેલે પશ્ચિમ યમનમાં કેટલાક બળવાખોર જૂથના લક્ષ્યો પર હુમલો કરીને બદલો લીધો. ઈઝરાયેલની સેનાએ આ જાણકારી આપી છે. ઓક્ટોબરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યેમેનની ધરતી પર ઇઝરાયેલ દ્વારા આ પહેલો હુમલો છે.આ હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે…

Read More

શ્રાવણ મહિનામાં કેમ ન ખાવું જોઇએ નોનવેજ, જાણો શું કહે છે શાસ્ત્રો

ભગવાન શિવને ખૂબ જ પ્રિય શ્રાવણ મહિના  સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ મહિનામાં લોકો પોતાની રીતે શિવની પૂજા કરે છે. આવી સ્થિતિમાં, શિવભક્તોએ જાણવું અને સમજવું જોઈએ કે આ મહિનામાં શું ખાવું જોઈએ અને શું નહીં.  શ્રાવણ મહિના માં લોકો સોમવાર કરતા હોય છે.  શિવ પુરાણમાં, ભગવાન શિવ…

Read More

આફ્રિકમાં ફસાયેલા ઝારખંડના 27 મજૂરો આજે દેશમાં પરત ફરશે

દક્ષિણ આફ્રિકા ના કેમરૂનમાં ફસાયેલા ઝારખંડના બોકારો, હજારીબાગ અને ગિરિડીહ જિલ્લાના કુલ 27 પરપ્રાંતિય મજૂરો માટે પગાર ચૂકવણી સાથેની ટિકિટ બુક કરવામાં આવી છે. તે રવિવારે પોતાના દેશ પરત ફરશે.ચાર મહિનાથી પગાર ન મળવાને કારણે ખાવા-પીવામાં મુશ્કેલીનો વીડિયો વાયરલ થયા બાદ ભારત સરકારે તેને ગંભીરતાથી લીધો હતો. આ સંદર્ભે, પરપ્રાંતિય કામદારોના મુદ્દા પર કામ કરતા…

Read More

કેદારનાથમાં ભૂસ્ખલન થતા 3 લોકોના ઘટનાસ્થળે મોત,અનેક ગંભીર ઘાયલ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડી પરથી કાટમાળ પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. આ અકસ્માત ચિરબાસા પાસે થયો હતો. રાહદારીઓએ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી. આ પછી રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રશાસનના…

Read More

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, સૌથી વધારે દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં મેઘરાજાની ચોમેર મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ પડ્યા છે. સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સરકારના આંકડા મુજબ દ્વારકામાં સાડા છ ઈંચ, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં પાંચ ઈંચ, પાટણ-વેરાવળમાં 4.6 ઈંચ,…

Read More

દૂધમાં પલાળીને આ ડ્રાયફ્રૂટ્સ ખાવો! રોગપ્રતિકારની શક્તિમાં થશે વધારો

આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર મજબૂત સ્વાસ્થ્ય માટે ખોરાકમાં દૂધ અને ડ્રાયફ્રૂટ્સ નો  સમાવેશ કરવાની ભલામણ કરે છે. દૂધ અને ડ્રાયફ્રૂટ્સમાં જોવા મળતા તમામ તત્વો તમારા એકંદર સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે કાજુને દૂધમાં પલાળીને તમારા આહારમાં સામેલ કરવાથી તમે તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદા મેળવી શકો છો. ચાલો…

Read More

ગાંધીનગરમાં IASની પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ગાંધીનગરમાંથી IASની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર  IAS અધિકારી રણજીત તંવરની પત્નીએ આજે ​​ગાંધીનગરમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. IAS અધિકારીની પત્નીને ગંભીર હાલતમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઝેરી દવાની ગંભીર અસરને કારણે તેને ઈમરજન્સી હેઠળ દાખલ કરી સિવિલ હોસ્પિટલના આઈસીયુ…

Read More

રિચા ચઢ્ઢા અને અલી ફઝલે તેમની પુત્રીની પ્રથમ ઝલક બતાવી

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તાજેતરમાં પેરેન્ટ્સ બન્યા છે. રિચાએ 16 જુલાઈના રોજ તેની પુત્રીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી. પરંતુ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે બે દિવસ પછી ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી, રિચા ચઢ્ઢાએ 16 જુલાઈએ તેના પ્રથમ…

Read More
ગુરુ પૂર્ણિમા

ગુરુ પૂર્ણિમા શા માટે છે મહત્વપૂર્ણ ,જાણો તેના ઇતિહાસ સહિતની તમામ બાબતો

આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો મહત્વપૂર્ણ તહેવાર 21 જુલાઈએ ઉજવવામાં આવશે.  માન્યતાઓ અનુસાર, આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂર્ણિમા આપણા જીવનમાં ગુરુઓનું મહત્વ દર્શાવે છે, જે આપણને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. નીચે તમને ગુરુ પૂર્ણિમાના આ તહેવારથી સંબંધિત કેટલાક સામાન્ય…

Read More
amroha

UPમાં ફરી રેલ દુર્ઘટના,અમરોહામાં માલગાડીના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ગોંડા બાદ હવે મુરાદાબાદથી રેલ દુર્ઘટના સામે આવી છે. જ્યાં શનિવારે સાંજે રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના એક પછી એક નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ માલગાડી ગોંડાથી ગાઝિયાબાદ જઈ રહી હતી. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને કારણે અપ અને ડાઉન લાઇનની ટ્રેનોને માઠી અસર થઈ…

Read More