ઈમરાન ખાન

જેલમાં બંધ પૂર્વ PM ઇમરાન ખાન પાકિસ્તાનમાંથી નહીં પણ હવે લંડનમાં લડશે ચૂંટણી!

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તેઓ પાકિસ્તાનને બદલે બ્રિટનમાંથી ચૂંટણી લડવાના છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. ઈમરાન ખાન જેલમાં રહીને જ બ્રિટનમાંથી ચૂંટણી લડશે. પરંતુ આ સામાન્ય ચૂંટણી નહીં, પરંતુ બ્રિટિશ યુનિવર્સિટીની વિશેષ ચૂંટણી હશે. વાસ્તવમાં ઓક્સફર્ડમાંથી શિક્ષણ…

Read More
વિમાન દુર્ધટના

આ છે વિશ્વની સૌથી મોટી પાંચ વિમાન દુર્ધટના..જાણો

વિમાન દુર્ધટના :   નેપાળની રાજધાની કાઠમંડુથી ટેકઓફ કરતી વખતે સૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં…

Read More
US presidential election

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સામે આવ્યો મોટો સર્વે, અબ કી બાર ટ્રમ્પ સરકાર!

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી ( US presidential election) અંગે મોટો સર્વે સામે આવ્યો છે. વિશ્વની મહાસત્તાની ખુરશી પર બેસવાના સૌથી મોટા દાવેદાર હાલમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. રિપબ્લિકન તરફથી ટ્રમ્પ સત્તાવાર રીતે આ ખુરશીના દાવેદાર બની ગયા છે. ડેમોક્રેટ્સે નક્કી કરવાનું છે કે બિડેનને બાય-બાય કર્યા પછી તેમનો આગામી ઉમેદવાર કોણ હશે.હાલમાં કમલા હેરિસ…

Read More

જો બિડેન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે!

જો બિડેને યુએસ રાષ્ટ્પતિની ચૂંટણીની રેસમાંથી હટી જવાનો મોટો નિર્ણય લીધો છે.  બિડેને સોશિયલ મીડિયા પર અમેરિકનો માટે સંદેશ જારી કરીને આની જાહેરાત કરી છે. ટ્રમ્પ સામેની ચર્ચામાં હાર્યા બાદ અને ચર્ચા દરમિયાન સૂતા હોવાના વાયરલ થયેલા વીડિયો બાદ બિડેનની ખૂબ ટીકા થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણા ડેમોક્રેટિક ધારાશાસ્ત્રીઓએ પણ બિડેનને રાષ્ટ્રપતિની…

Read More

વિશ્વનો સૌથી ખતરનાક સીરીયલ કિલર, 42 મહિલાઓની હત્યા સહિત કર્યા અનેક કારનામા

કેન્યામાં વિશ્વના સૌથી ખતરનાક (સીરીયલ કિલર ) હત્યારાએ એક, બે નહીં પરંતુ 42 મહિલાઓની એક પછી એક હત્યા કરી. 42મી મહિલાની હત્યા કર્યા બાદ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે તેણે 2022થી અત્યાર સુધીમાં 42 મહિલાઓની હત્યા કર્યાની કબૂલાત કરી તો કેન્યા પોલીસ પણ ચોંકી ગઈ. સીરિયલ કિલરની આ ભયાનક કબૂલાત બાદ પોલીસે 9…

Read More
હુથી

ઇઝરાયેલે હુથી પર પલટવાર કરતા કરી એરસ્ટ્રાઇક, 3 લોકોના મોત

હુથી બળવાખોરોએ તેલ અવીવ શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યાના એક દિવસ પછી, ઇઝરાયેલે પશ્ચિમ યમનમાં કેટલાક બળવાખોર જૂથના લક્ષ્યો પર હુમલો કરીને બદલો લીધો. ઈઝરાયેલની સેનાએ આ જાણકારી આપી છે. ઓક્ટોબરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યેમેનની ધરતી પર ઇઝરાયેલ દ્વારા આ પહેલો હુમલો છે.આ હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે…

Read More

એલોન મસ્કે X પર 100 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવા બદલ PM મોદીને અભિનંદન પાઠવ્યા

એલોન મસ્કે PM મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એલોન મસ્ક X ના માલિક છે અને આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિ પણ છે. મસ્કે X પર લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બનવા બદલ અભિનંદન. ઈન્સ્ટાગ્રામ પર…

Read More

બાંગ્લાદેશમાં વિધાર્થીઓએ જેલમાં લગાવી દીધી આગ, હજારો કેદીઓ ફરાર

બાંગ્લાદેશ માં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા અને વધતી બેરોજગારી સામે વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી રહ્યો છે. ગુરુવારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને સરકારી ટીવી ચેનલના હેડક્વાર્ટરને આગ ચાંપી દીધી હતી. જેથી આજે એટલે કે શુક્રવારે તેઓએ જેલ પર હુમલો કર્યો હતો. તેમાં કેદ સેંકડો કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓએ જેલને પણ આગ લગાવી દીધી…

Read More
microsoft server

આખી દુનિયાની સેવા આ એક કારણથી ખોરવાઇ, ફ્લાઈટ્સ, ટ્રેન, સહિત તમામ વસ્તુઓ સ્થગિત!

શુક્રવારે બપોરથીસમગ્ર દુનિયામાં (world)  હોબાળો મચી ગયો છે. વિશ્વભરમાં લગભગ 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં એરલાઇન્સ સંપૂર્ણ સ્થગિત થઈ ગઈ છે. ટિકિટ બુકિંગ અને ચેક ઇન સેવાઓ પણ બંધ થઈ ગઈ છે. બ્રિટનમાં ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું છે. ચાલો જાણીએ આ બધા પાછળનું કારણ શું છે. મીડિયા…

Read More