anand

વિરમગામ

વિરમગામમાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

વિરમગામમાં હાથલારી નું વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત…

Read More

બાંગ્લાદેશમાં વિધાર્થીઓએ જેલમાં લગાવી દીધી આગ, હજારો કેદીઓ ફરાર

બાંગ્લાદેશ માં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા અને વધતી બેરોજગારી સામે વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી રહ્યો છે. ગુરુવારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને સરકારી ટીવી ચેનલના હેડક્વાર્ટરને આગ ચાંપી દીધી હતી. જેથી આજે એટલે કે શુક્રવારે તેઓએ જેલ પર હુમલો કર્યો હતો. તેમાં કેદ સેંકડો કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓએ જેલને પણ આગ લગાવી દીધી…

Read More

એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી,સાત વિકેટે ભવ્ય વિજ્ય

મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે શુક્રવારે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને દામ્બુલાના મેદાન પર 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતે 14.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બંને ફિફ્ટી ચૂકી ગયા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે…

Read More
સુગર ફ્રી

સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક, જાણો WHOએ શું આપી ચેતવણી

WHO ના રિપોર્ટ અનુસાર સુગર ફ્રી ની ગોળીઓ સ્વાસ્થયને અસર કરે છે, સમગ્ર વિશ્વમાં લગભગ 400 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ ખતરનાક રોગમાં ઈન્સ્યુલિનનું સ્તર અસંતુલિત થઈ જાય છે. WHOએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોઈપણ કૃત્રિમ સ્વીટનર, કુદરતી અથવા સિન્થેટીકનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ન કરવો જોઈએ.સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક કુદરતી ફળ…

Read More

ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા ચાંદીપુરા વાયરસના કેસ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વાયરસથી લોકોમાં દહેશતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, પરતું આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ તેની કાળજી રાખવી જરૂરી છે.  સામાન્ય પણે ચોમાસામાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ…

Read More

RBIએ લીધો આ મોટો નિર્ણય, આ કંપનીઓને બેંક ખોલવાની મંજૂરી અપાશે નહીં

 મુંબઈમાં મોડર્ન BFSI સમિટમાં બોલતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI નજીકના ભવિષ્યમાં વ્યાપારી કંપનીઓને બેંકો શરૂ કરવાની મંજૂરી આપવા જઈ રહી નથી.  જ્યારે બિઝનેસ હાઉસીસને બેંકો ચલાવવાની મંજૂરી આપવા વિશે દાસે કહ્યું કે આ બાબતને અત્યારે ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. આરબીઆઈ પહેલા પણ આ મામલે વિચાર કરી ચૂકી છે દસ વર્ષ…

Read More

હાર્દિક પંડ્યા જ નહીં ભારતના આ ક્રિકેટરોએ પણ આપ્યા છે છૂટાછેડા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બંનેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હાર્દિક એકમાત્ર એવો ખેલાડી નથી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હાર્દિક પહેલા પણ ઘણા ખેલાડીઓ પોતાની પત્નીઓને છૂટાછેડા આપી ચુક્યા છે. તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે…

Read More

AIMIMના ઓવૈસીએ પ્રસાદ મામલે BJP પર કર્યા આકરા પ્રહાર, અમરનાથ યાત્રાના પ્રસાદ મામલે કરી આ મોટી વાત!

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માર્ગ પર દુકાનો આગળ નામ લખવાના નિર્ણય પર હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે મોટો હુમલો કર્યો છે. સરકારના નિર્ણયને બંધારણ વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે રાજ્યની યોગી સરકાર ધર્મના આધારે રાજ્યનું વિભાજન કરી રહી છે. જ્યાં ભાજપને ફાયદો થાય છે ત્યાં તે વિશ્વાસ ભૂલી જાય છે.  સરકાર દ્વારા જાણી…

Read More

વિશ્વની આ 10 સુંદર અને ઐતિહાસિક મસ્જિદ વિશે જાણો!

મસ્જિદ ઇસ્લામિક સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે.મુસલમાનો પોતાની ઇબાદત એટલે કે નમાઝ મસ્જિદમાં પડે છે. વિશ્વની સૌથી જૂની અને મોટી મસ્જિદ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે.  મુસ્લિમોની વસ્તી 9.1 અબજ છે. આમ, ખ્રિસ્તી ધર્મ પછી, ઇસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે. દુનિયામાં લગભગ 63 લાખ મસ્જિદો છે. પ્યુ રિસર્ચ અનુસાર ઈન્ડોનેશિયામાં સૌથી વધુ…

Read More
તિષા

T-Seriesના ભૂષણ કુમારની કઝિન બહેન તિષાનું 21 વર્ષની વયે નિધન

T-Series ના માલિક ભૂષણ કુમારની પિતરાઈ બહેન તિષાનું અવસાન થયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના સૌથી મોટા મ્યુઝિક પ્રોડક્શન હાઉસમાં શોકની લહેર છે. તિશા પીઢ ગાયક ગુલશન કુમારના ભાઈ કૃષ્ણ કુમારની પુત્રી હતી. તેણી માત્ર 20 વર્ષની હતી. આ નાની ઉંમરે તેને કેન્સર થયું હતું અને હવે તે જીવન સાથેની…

Read More