સંસદના ચોમાસુ સત્રમાં સરકાર લાવશે આ 6 નવા બિલ,જાણો તેના વિશે
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર કુલ 6 નવા બિલ લાવવા જઈ રહી છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં કુલ 6 નવા બિલ રજૂ કરશે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં સુધારો કરવા માટેનું બિલ સામેલ છે. ફાઇનાન્સ બિલ ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વ્યવસાય કરવાની સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે એરક્રાફ્ટ એક્ટ 1934 ને…