સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક, જાણો WHOએ શું આપી ચેતવણી
WHO ના રિપોર્ટ અનુસાર સુગર ફ્રી ની ગોળીઓ સ્વાસ્થયને અસર કરે છે, સમગ્ર વિશ્વમાં લગભગ 400 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ ખતરનાક રોગમાં ઈન્સ્યુલિનનું સ્તર અસંતુલિત થઈ જાય છે. WHOએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોઈપણ કૃત્રિમ સ્વીટનર, કુદરતી અથવા સિન્થેટીકનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ન કરવો જોઈએ.સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક કુદરતી ફળ…