હાર્દિક પંડ્યા જ નહીં ભારતના આ ક્રિકેટરોએ પણ આપ્યા છે છૂટાછેડા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બંનેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હાર્દિક એકમાત્ર એવો ખેલાડી નથી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હાર્દિક પહેલા પણ ઘણા ખેલાડીઓ પોતાની પત્નીઓને છૂટાછેડા આપી ચુક્યા છે. તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે…

Read More
હાર્દિક પંડ્યા

નતાશા અને હાર્દિક પંડ્યાએ 18 જુલાઈએ શા માટે છૂટાછેડાની જાહેરાત કરી? જાણો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગુરુવારે છૂટાછેડાની તમામ અફવાઓને સાચી સાબિત કરી. ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ સંયુક્ત રીતે નિવેદન આપ્યું છે કે તેઓ ‘સંમતિ’થી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. પરંતુ આ ખાસ દિવસે આ દંપતીએ દુનિયા સમક્ષ રજૂ કરેલા સંબંધો તૂટવાના સમાચારે ‘પંડ્યા પરિવાર’ના મોટા પુત્રના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. હાર્દિક…

Read More