મનુ ભાકરે

મનુ ભાકરે બીજું મેડલ જીતવાની તરફ વધી આગળ, મિશ્ર ટીમ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી

ભારત માટે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ શૂટર મનુ ભાકરે વધુ એક મેડલની દિશામાં પગલું ભર્યું છે. તેણે રવિવારે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સોમવારે, મિશ્ર ટીમ ઇવેન્ટમાં, તેણે સરબજોત સિંહ સાથે મળીને ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. આ ભારતીય જોડીએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ભારતની…

Read More
નીતા અંબાણી

નીતા અંબાણી બીજી વખત ‘ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ’ના સભ્ય બન્યા,સર્વસંમતિથી ચૂંટાયા

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ફરી એકવાર નીતા અંબાણી માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને સર્વસંમતિથી IOC ના સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે. કુલ 93 મતદારોએ પોતાનો મત આપ્યો અને તમામ 93 મત નીતા અંબાણીની તરફેણમાં એટલે કે 100 ટકા પડ્યા. નીતા અંબાણી 2016 માં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત IOC…

Read More
Olympic Order

અભિનવ બિન્દ્રાને મળ્યું IOCનું સૌથી મોટું સન્માન, 16 વર્ષ પહેલા શૂટિંગમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક માં તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ ‘ઓલિમ્પિક ઓર્ડર’ ( Olympic Order)  એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી.અભિનવ બિન્દ્રાની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. ભારત માટે શૂટિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય છે…..

Read More