જીવનશૈલીમાં સુધારો કરીને હરાવી શકાય છે કેન્સરને! જાણો આ રોગની થોડી રોચક વાતો
Cancer disease કેન્સર એક જીવલેણ રોગ છે. વિશ્વભરમાં લાખો લોકો દર વર્ષે તેનો શિકાર બની રહ્યા છે. ભારતમાં પણ આ રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે સરકાર પણ આ અંગે ઘણી સક્રિય છે. તેની ઝલક બજેટ 2024માં પણ જોવા મળી હતી, જ્યારે કેન્સરની ત્રણ દવાઓ સસ્તી કરવામાં આવી હતી. ડૉક્ટરોનું…