મનુ ભાકરે

મનુ ભાકરે બીજું મેડલ જીતવાની તરફ વધી આગળ, મિશ્ર ટીમ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી

ભારત માટે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ શૂટર મનુ ભાકરે વધુ એક મેડલની દિશામાં પગલું ભર્યું છે. તેણે રવિવારે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સોમવારે, મિશ્ર ટીમ ઇવેન્ટમાં, તેણે સરબજોત સિંહ સાથે મળીને ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. આ ભારતીય જોડીએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ભારતની…

Read More

પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીના પરફોર્મન્સ પર કંગના રનૌત ભડકી, જાણો શું કહ્યું..

પેરિસમાં ઓલિમ્પિક 2024 શરૂ થઈ ગઈ છે. પેરિસ ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ઓપનિંગ સેરેમની દરમિયાન એક પરફોર્મન્સ થયું, જેને જોઈને લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા. આટલું જ નહીં બીજેપી સાંસદ કંગના રનૌતે પણ આ મુદ્દે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને સવાલો ઉઠાવ્યા. ઓપનિંગ સેરેમની દરમિયાન જીસસ…

Read More

પેરિસ ઓલિમ્પિક માટે PM મોદીએ ભારતીય ટીમને આપી શુભકામના, દરેક એથ્લેટ ભારતનું ગૌરવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે દરેક એથ્લેટ ભારતનું ગૌરવ છે.  પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની શુક્રવારે થઈ હતી. આ સમયગાળા દરમિયાન, 206 દેશોના 6500 થી વધુ ખેલાડીઓએ બોટની મદદથી પેરિસમાં પરેડ ઓફ નેશન્સમાં ભાગ લીધો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ 117 ખેલાડીઓ કરી…

Read More

કુંડળીમાં આ ગ્રહો બળવાન હોય તો બની શકાય સફળ ખેલાડી

  ગ્રહો :  જે લોકો રમતગમતમાં રસ ધરાવે છે અથવા જેઓ રમતગમતને પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. આવા લોકોને આ ક્ષેત્રમાં સફળતા મળશે કે નહીં તે પણ જ્યોતિષ શાસ્ત્ર પરથી જાણી શકાય છે. કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત એ પ્રથમ શરત છે. પરંતુ સફળતામાં નસીબ પણ મહત્વનો ભાગ ભજવે છે. ગ્રહો કોઈને કોઈ…

Read More
નીતા અંબાણી

નીતા અંબાણી બીજી વખત ‘ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ’ના સભ્ય બન્યા,સર્વસંમતિથી ચૂંટાયા

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ફરી એકવાર નીતા અંબાણી માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને સર્વસંમતિથી IOC ના સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે. કુલ 93 મતદારોએ પોતાનો મત આપ્યો અને તમામ 93 મત નીતા અંબાણીની તરફેણમાં એટલે કે 100 ટકા પડ્યા. નીતા અંબાણી 2016 માં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત IOC…

Read More