સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા
સુરત જિલ્લામાં (સુરત વરસાદ) ભારે વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ થીજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે..બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને હાઇવે પર આવવા 3થી…