Blue Mosque 

જર્મનીમાં 6 દાયકા જૂની ‘બ્લુ મસ્જિદ’ કરાઇ બંધ,જાણો કારણ…!

Blue Mosque  :  શિયા ઈસ્લામિક સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરતા જર્મન પોલીસે દેશમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ‘ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ’ (IZH) નામના સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.જર્મનીના ગૃહ પ્રધાન નેન્સી ફેગરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધના…

Read More
World’s Tallest Lord Shiva Statues

વિશ્વની પાંચ સૌથી ઊંચી ભગવાન શિવની પ્રતિમા વિશે જાણો

World’s Tallest Lord Shiva Statues :   શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ભગવાન શિવને ત્રિદેવ પણ કહેવામાં આવે છે. ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી  ભગવાન શિવની ઉંચી મૂર્તિઓ જોવા મળે છે. ભગવાન શિવને સમર્પિત આ પ્રતિમાઓ ભક્તોની ઊંડી શ્રદ્ધા અને આદર દર્શાવે છે. અહીં તમને વિશ્વની 5 સૌથી મોટી ભગવાન શિવની મૂર્તિઓ…

Read More
Visa free entry

ભારતીયો માટે 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સે જાહેર કર્યું રેન્કિંગ

Visa free entry: વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીયો કોઈપણ વિઝા વિના વિશ્વના 58 દેશોમાં પ્રવેશ કરી શકે છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024માં ભારતના પાસપોર્ટને 82મું સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય પાસપોર્ટથી તમે ઈન્ડોનેશિયા, માલદીવ અને થાઈલેન્ડ જેવા દેશોમાં જઈ શકો છો. સિંગાપોરનું નામ પ્રથમ સ્થાન પર છે Visa…

Read More
પ્લેન ક્રેશ

નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા 18 મુસાફરોના મોત, જુઓ વીડિયો

નેપાળના કાઠમંડુમાં બુધવારે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઇન્સનું પ્લેન ક્રેશ થઇ ગયું હતું . આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 15 મૃતદેહો મળી આવ્યા છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, પોખરા જઈ રહેલા વિમાનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા. આ અકસ્માત લગભગ 11 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ…

Read More

આ દેશમાં ફરવા જવાની આવશે મજા, ભારતના 100 રુપિયાના 20 હજાર મળશે!

 કયા દેશમાં ભારતનો 1 રૂપિયો 193 રૂપિયા બરાબર છે? આ સવાલ સાંભળીને તમે ચોંકી જશો. પરંતુ આ વાસ્તવિકતા છે. હા, તેથી જ ભારતીય પ્રવાસીઓ પણ આ સ્થળની ઘણી મુલાકાત લે છે. સસ્તી હોટલ, સસ્તું ભોજન, સસ્તું પરિવહન દરેકને ગમે છે. ઈન્ડોનેશિયામાં આ બધું શક્ય છે. આ જ કારણ છે કે આ દેશને પ્રવાસીઓનું સ્વર્ગ કહેવામાં…

Read More
microsoft server

આખી દુનિયાની સેવા આ એક કારણથી ખોરવાઇ, ફ્લાઈટ્સ, ટ્રેન, સહિત તમામ વસ્તુઓ સ્થગિત!

શુક્રવારે બપોરથીસમગ્ર દુનિયામાં (world)  હોબાળો મચી ગયો છે. વિશ્વભરમાં લગભગ 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં એરલાઇન્સ સંપૂર્ણ સ્થગિત થઈ ગઈ છે. ટિકિટ બુકિંગ અને ચેક ઇન સેવાઓ પણ બંધ થઈ ગઈ છે. બ્રિટનમાં ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું છે. ચાલો જાણીએ આ બધા પાછળનું કારણ શું છે. મીડિયા…

Read More