મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

રાજયમાં મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં ( મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ )મૂશળધાર વરસાદ પડ્યો હતો ,આણંદના બોસસદમાં સૌથી વધારે 14 ઇંચ…

Read More
rain

ગુજરાતના 168 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ ( gujarat rain ) જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં…

Read More
સુરત વરસાદ

સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં (સુરત વરસાદ) ભારે  વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ થીજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે..બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને હાઇવે પર આવવા 3થી…

Read More
કલ્યાણપુર

દેવભૂમી દ્વારકામાં મેઘરાજાનું તાંડવ, કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ,બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો

  ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે મેઘરાજાનું મેઘ તાંડવ કલ્યાણપુર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં…

Read More